Babylon No Richest Man
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Babylon No Richest Man by George S. Clason | Best Seller Gujarati Inspiration bookબેબીલોન નો રીચેસ્ટ મેન - લેખક : જ્યોજ એસ. કલેસનદરેક સદીમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે વાચકોના જીવનને બદલી નાંખવાની તાકાત ધરાવતું હોય છે. પ્રેરણાત્મક કથા દ્વારા સંપત્તિ મેળવવાની, એને સાચવી રાખવાની અને એ સંપત્તિને સતત વધારવાની સાબિત થયેલી નીતિઓ શીખવતું આ Timeless Bestseller પુસ્તક છે. આજે તમે પણ તમારાં પરિવારનાં બધાં જ સપનાં પૂરાં કરવા માંગો છો. પરંતુ કદાચ સાચા Financial Planning અને ‘વધુ સંપત્તિ કેવી રીતે મેળવી શકાય’ તેની અધકચરી જાણકારી હોવાને કારણે તમે આકાશ આંબી શકતા નથી અને તેથી પોતાનાં નસીબને દોષ દેતાં રહો છો. આ પુસ્તક તમારા એ માઠાં નસીબનું પાસું પલટાવીને તમને Rich બનાવી શકે તેમ છે. તમારી સંપત્તિને સાચવી રાખીને તેને સતત વધારતાં જવાની Secret Key આ પુસ્તકમાં છે. તમારા પરિવારની આવનારી પેઢીઓને પણ ઉપયોગી થાય એવું આ પુસ્તક વાંચવાનું ચૂકશો નહીં. આ પુસ્તકમાંથી તમે શીખી શકશો કે…
ખાલી ખિસ્સે મેળામાં ફરવાને બદલે સમયને પાર ઉતરેલી આ નીતિઓથી તમારાં બધાં જ સપનાં પૂરાં કરો એક પછી એક… આજથી જ!. |