Sauthi Buddhishali Pustak
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Sauthi Buddhishali Pustak by Jigar Sinha (C.F.A)સૌથી બુદ્ધિશાળી પુસ્તક - લેખક : જીગર સિન્હા આ પુસ્તકની દરેક કવિતા શ્રેષ્ઠ છે. દરેક કવિતાઓ એટલી મહત્ત્વની છે કે તમે જો તેને દરરોજ ફરી ફરીને વાંચશો તો આપમેળે જ પોતાની જિંદગી માં બદલાવને જોઈ શકશો. આ પુસ્તકના રિસર્ચ(શોધખોળ) દરમ્યાન મને એ પણ જાણવા મળ્યું કે એક વ્યક્તિએ આ પુસ્તકની કવિતાને વારંવાર વાંચીને પોતાની ખરાબ આદતોમાંથી છૂટકારો મેળવ્યો. મારા આ પુસ્તકની શોધખોળ દરમ્યાન મને એ પણ જાણવા મળ્યું કે એક વ્યક્તિ મૃત્યુની નજીક હતો, તે વ્યક્તિ કેન્સર થી પીડિત હતો,તે વ્યક્તિ આ પુસ્તકને વારંવાર વાંચીને મૃત્યુથી બચી ગયો. આ પુસ્તક કુદરતને સમજવા માટેનો ખજાનો છે. આ પુસ્તક જે વ્યક્તિ વારંવાર વાંચશે તો તે ! કુદરત સાથે જોડાઈ જશે. એક વાર જોડાઈ જશે તો ભગવાનને પોતાની જિંદગીમાં લાવી શકશે. આ પુસ્તક દરેક ને પ્રામાણિકતા, આનંદ,શાંતિ અને સ્થિરતા લાવવામાં મદદ કરશે. જો “બાઇબલ”ને બાદ કરીએ તો આ પુસ્તક દુનિયાનું સૌથી વધારે એનુવાદ થવાવાળું પુસ્તક છે. આ પુસ્તક માત્ર કુદરત કે જેને આપણે ભગવાન કહીએ છીએ તેના વિષેની જ નહિ, પરંતુ આપણી જિંદગીની ઘણી સમસ્યાઓને દૂર કરવા માટેના રસ્તાઓની સમજ પણ પૂરી પાડે છે. |