Gandhiji Kahe Che


Gandhiji Kahe Che

Rs 198.00


Product Code: 17412
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 96
Binding: Soft
ISBN: 9789386343840

Quantity

we ship worldwide including United States

Gandhiji Kahe Che by Dinesh Kanani | Collection & compilation of articles from the best literature related to Gandhiji

ગાંધીજી કહે છે - લેખક : દિનેશ કાનાણી 

Prerna Bij Shreni by Dinesh Kanani

(સમગ્ર ગાંધી સાહિત્યમાંથી અણમોલ વિચારોનો અનોખો સંગ્રહ)

આ પુસ્તકમાં આશરે એકસો જેટલા ગ્રંથોમાં ફેલાયેલાં ગાંધી સાહિત્યમાંથી અણમોલ વિચારોનો અનોખો સંગ્રહ રજૂ કરવામાં આવ્યો છે.પુસ્તકમાં આપેલા કેટલાંક વિચારરત્નો * આખી પ્રજા કાયર બની જાય તેના કરતાં તો હું હિંસાનું જોખમ ખેડવાનું હજારવાર પસંદ કરું. * મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. ભૂલ કબૂલ કરીને તે આગળ વધે છે, છુપાવીને પશુ બને છે. * જીવો એવી રીતે જાણે આવતીકાલે તમે મૃત્યુ પામવાના છો અને શીખો એવી રીતે જાણે તમે કદી મરવાના જ નથી. * ન બોલે તેને બોલાવજો, ન આવે તેને ઘેર જજો, રીસાય તેને રીઝવજો; અને આ બધું તેના ભલાને સારું નહીં, પણ તમારા ભલાને સારું કરજો. * આંગળીએ વળગાડીને લોકોને કાયમ ચલાવ્યા કરવાથી લોકશાહી પાંગળી બની જશે. બલ્કે તૂટી જશે. * દુનિયામાં તમે જે પરિવર્તન ઇચ્છો છો, તે પરિવર્તન ખુદ તમારે બનવું પડશે.


There have been no reviews