Get Smart (Gujarati)
Get Smart (Gujarati) By Brian Tracy
ગેટ સ્માર્ટ લેખક બ્રાયન ટ્રેસી
વ્યવસાયમાં અને જીવનમાં આગળ વધવા માટે તમારે હોંશિયાર (સ્માર્ટ) બનવું જ પડશે. જેમ વસ્તુઓ બદલાય છે અને પરિવર્તન આવે છે, તમારે તમારા મગજને હળવેથી ટપરવાની અને તમારી તકોને તમે મહત્તમ કેટલી વિસ્તારી શકો તેની ખાતરી કરવા હોંશિયારીપૂર્વક કેવી રીતે વિચારવું તે શીખવાની જરૂર છે. તમારું ધ્યેય ગમે તે હોય : એ વેચાણ વધારવાનું હોય, વધારે સારી વ્યવસાયી યોજનાઓ લાવવાનું હોય અથવા વધારે નાણાં કમાવવા સરળ માર્ગો શોધવાનું હોય, હોંશિયાર (સ્માર્ટ) બનો ! તમારી અંગત અભિવ્યક્તિને સીધી ઉપર લઈ જશે ! આ પુસ્તકમાં વાચકો વાંચી શકશે :
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રામ વ્યવસાય ગુરૂ, વકતા, લેખક અને ઉત્પાદકતા નિષ્ણાત બ્રાયન ટ્રેસીએ તમારી નકારાત્મક વિચારસરણીની રીતો અને ટેવોની સરળતા થી કેવી રીતે જાણવી અને તમારાં મગજ પાસેથી તેની મહત્વમ સંભાશક્તિ પ્રાપ્ત કરવા મગજને પ્રોગ્રામ ફરી કેવી રીતે બનાવવો તેની પ્રયુક્તિઓ વિકસાવી છે. |