Hakaratmakta Vicharo Na Adbhut Parinamo


Hakaratmakta Vicharo Na Adbhut Parinamo

Rs 500.00


Product Code: 16926
Author: Norman Vincent Peale
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 228
Binding: Soft
ISBN: 9789386348272

Quantity

we ship worldwide including United States

Hakaratmakta Vicharo Na Adbhut Parinamo by Norman Vincent Peale - The office Gujarati version of the book "The Amazing Results of Positive Thinking".

હકારાત્મકતાના  વિચારો ના અદભુત પરિણામો - લેખક : નોર્મન વિન્સેન્ટ પીલ

The Amazing Results of Positive Thinking from the author of best seller book The Power of Positive Thinking.

આ એક સુલભ અને સર્વગ્રાહી માહિતી પુસ્તિકા છે, જે તમને, તમે સપનામાં પણ ના વિચાર્યું હોય તેવી સફળતા, આત્મવિશ્વાસ, સુખાકારી અને આંતરિક તાકાત આપશે. કેવી રીતે? હકારાત્મક વિચારશૈલી દવારા-જે એક સૌથી ખરાબ પરિસ્થિતિમાં પણ સૌથી સારા આશા માટેની એક વિચારશ્રેણી છે. ડો. પીલની આ જૂની અને સચોટ પધ્ધતિમાં નીચે મુજબની વસ્તુઓ સામેલ છે. 

  • આંતરિક તાકાત વધારવાની ક્રમશ સલાહ 
  • આત્મવિશ્વાસ કે જેના વડે તમે જીવનમાં આગળ વધી શકો છો
  • સ્વ-શંકા દૂર કરવાની સારી અને વાજબી પધ્ધતિઓ
  • સારી તંદુરસ્તી પ્રાપ્ત કરવાની અસરકારક વિહ્યહરચનાઓ
  • તમારી આંતરીક શક્તિઓના વિકાસ માટેનું માર્ગદર્શન 
  • પોતાની જાત અને વ્યક્તિગત જરૂરિયાતનો સ્વીકાર
  • તમારી આસપાસ ની આધાયત્મિક શક્તિઓનો સ્વીકાર 

There have been no reviews