Hidden Truth
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Hidden Truth by Jayesh Dave | Gujarati Inspirational book | True Story book.હિડન ટ્રુથ - લેખક : જયેશ દવેમારી સાથે આમ કેમ? મારી સાથે જ આવી ઘટનાઓ કેમ બને છે? આ સવાલ પ્રત્યેક વ્યક્તિનો છે. સૃષ્ટિમાં કશું જ અકસ્માત નથી, કશું જ અડસટ્ટે નથી તો જિંદગી આવી કેમ હોઈ શકે? જે રીતે ભૌતિક, જૈવિક, રાસાયણિક જગતના નિયમો છે તે જ રીતે આપણી સાથે, આપણી આજુબાજુ બનતી ઘટનાઓના પણ નિયમ છે. સુખ, દુઃખ, અભાવ, આનંદ આ બધું જ સૃષ્ટિની અદ્ભુત વ્યવસ્થા મુજબ છે. જો આ વ્યવસ્થા, નિયમો, સૃષ્ટિના સંગીતના સૂર સમજાઈ જાય તો મારી સાથે કેમ આમ? આ પ્રશ્ન હલ થઈ જાય. આ પુસ્તકમાં આ રહસ્ય અનાવૃત્ત થયું છે. ઘટનાઓની મૅન્યુઅલ આ પુસ્તકમાં છે. ગુજરાતી ભાષાનું આ પ્રકારનું આ પ્રથમ પુસ્તક છે અને તે એવું રહસ્ય ખોલી રહ્યું છે જે જાણવા માનવ માત્ર તત્પર છે. |