Hit Refresh (Gujarati edition)


Hit Refresh (Gujarati edition)

Rs 700.00


Product Code: 17328
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 232
Binding: Soft
ISBN: 9788193655658

Quantity

we ship worldwide including United States

Hit Refresh by Satya Nadella | With the introduction of Bill Gates | Hit Refresh book in Gujarati | Gujarati version of book Hit Refresh by Satya Nadella

હીટ રિફ્રેશ - લેખક : સત્યા નડેલા 

         માઈક્રોસોફ્ટના આત્માને અને સૈ કોઈ માટે વધુ સારા ભવિષ્યની કલ્પનાને ફરીથી જાગૃત કરવાની શોધયાત્રા

વિશ્વની આગેવાન કંપનીઓમાંની એક માઈક્રોસોફ્ટના સી.ઈ.ઓ. સત્યા નડેલાની પ્રેરણાદાયી આત્મકથની. ભારતમાં વીતેલા પોતાના નાનપણથી માંડીને તેમના નેતૃત્વ હેઠળ કંપનીની કાયાપલટની વાતો તેમણે કરી છે. તો ડિજિટલયુગની ભવિષ્યની ક્રાંતિઓ, આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સ, માનવજીવનમાં આવનાર પરિવર્તનો વગેરેની રસપ્રદ વાતો પણ પુસ્તકમાં છે. પરિવર્તન માટે નવી કલ્પનાઓ, નવી ઉર્જા જરૂરી છે અને તેના માટે સતત ‘રિફ્રેશ’ હિટ કરવું જ જોઈએ તે આ પુસ્તકનું હાર્દ છે. કમ્પ્યુટર, ઈન્ટરનેટ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આ યુગમાં રસ ધરાવનાર યુવા પેઢી, વિદ્યાર્થીઓ, વ્યવસાયસાહસિકો માટે મૂલ્યવાન પુસ્તક.


There have been no reviews