Napoleon Bonaparte - Facts, life story & history of Napoleon Bonaparte in Gujarati


Napoleon Bonaparte - Facts, life story & history of Napoleon Bonaparte in Gujarati

Rs 300.00


Product Code: 17484
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 135
Binding: Soft
ISBN: 978935128790

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Napoleon Bonaparte by Vimal Kumar. Biography, facts & life-story of Napoleon Bonaparte in Gujarati

નેપોલિયન બોનાપાર્ટ - લેખક : વિમલ કુમાર 

"મેં મારા સેનાપતિઓનું ઘડતર માટીથી કર્યું છે."

 નેપોલિયન બોનાપાર્ટ ફ્રાંસ ક્રાંતિના એક જનરલથી માંડીને 'સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટ સુધી પહોંચ્યા. તેઓ “નવેમ્બર, ૧૭૯૯ થી ૧૮ મે, ૧૮૦૪ સુધી ફ્રેંચ રિપબ્લિકના પહેલા કાઉન્સિલના રૂપમાં ફ્રાંસના શાસક રહ્યા. ૧૮ મે, ૧૮૦૪થી , માંડીને ૬ એપ્રિલ, ૧૮૧૪ સુધી તેઓ નેપોલિયન પ્રથમ તરીકે ફ્રાંસના સમ્રાટ અને ઈટાલીના રાજા હતા.
કોઈ પણ ભૂમિકામાં તેઓ પશ્ચિમના ઇતિહાસના અત્યાર સુધીનાં સૌથી યશસ્વી વ્યક્તિત્વોમાંના એક છે. તેઓ ફ્રાંસ રાજ્યના સૈન્ય પ્રત્યે સમર્પિત હતા, જેના માટે તેમણે સૈન્ય સંગઠન અને પ્રશિક્ષણમાં ક્રાંતિ લાવી દીધી. આથી દુનિયાની સૈન્ય એકેડમીઓમાં તેમનાં અભિયાનોનું અધ્યયન કરાય છે અને તેઓ અત્યાર સુધીના એક મહાન કમાન્ડર મનાય છે. નેપોલિયનના ઘણા સુધારાઓએ ફ્રાંસના સંસ્થાનો અને પશ્ચિમી યુરોપના અનેક ભાગ પર અમીટ છાપ છોડી. પોતાના જીવનકાળમાં તેમણે ઘણું સમ્માન પ્રાપ્ત કર્યું અને આથી જ તેમને ઇતિહાસના એક મહાનાયક ગણવામાં છે ને એક મહાન શાસક અને સેનાનાયકની પ્રેરણાદાયક અને વાંચનયોગ્ય જીવનગાથા.

Please visit biography book section for life stories of world's well known popular celebrities.


There have been no reviews