Jindagi Jivo Birbal Buddhi Thi
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Jindagi Jivo Birbal Buddhi Thi by Luis Vas | This book will make you think of new perspectives | Learn from the stories of Birbal જીંદગી જીવો બીરબલ બુદ્ધિ થી - લેખક : લુઇસ વાસ ચતુર બીરબલની કથાઓમાં સમાયા છે તમારી સમસ્યાઓના ઉકેલ. વિવિધ મૅનેજમૅન્ટ અને નેતૃત્વની રીતોને આજે જ્યારે ઐતિહાસિક અને પૌરાણિક વ્યક્તિઓ સાથે સરખાવવાની ફ્રેશાન થઈ પડી છે ત્યારે આપણને ચટ્ટીલા ધ હૂન, વીની ધ પૂહ, મુલ્લા નસરૂદીન, કન્ફયુસિયસ, જીસસ ક્રાઇસ્ટ અને ધાર્મિક પુસ્તકો જેવાં કે ઝેન, તાઓ, કબૂલ્લાહ, બાઈબલ, ભગવદ્ગીતા અને સૂફીઝમ યાદ આવી જાય છે, પરંતુ બીરબલની કથાઓમાં જે મેનેજમેન્ટનું ડહાપણ અને સમસ્યા ઉકૅલના જે નિયમો દર્શાવવામાં આવ્યા છે તે ખૂબ જ મૂલ્યવાન છે. અહીં દરેક કથાના અંતે એક મેનેજમેન્ટ મંત્ર અપાયો છે, જે આખી કથાનો નિચોડ છે. આ મંત્ર બીરબલને એડવર્ડ બોનોની (૧૬મી સદીના તત્વવેત્તા) કક્ષાએ મૂકી દે છે. આ બધી જ કથાઓને બે ભાગમાં વહેંચી દેવામાં આવી છે – પહેલાં ભાગમાં સમસ્યાના દેશવવામાં આવી છે અને બીજા ભાગમાં બીરબલનો ઉકેલ આપવામાં આવ્યો છે. વાચકોને સૂચન છે કે ઉકેલ વાંચતા પહેલાં તમે પણ તમારી રીતે સમસ્યાના ઉકેલ માટે વિચાર કરજો, કદાચ તમે એક કે બે ઉકેલ શોધી પણ શકો. તે પછી જ બીરબલના ઉકેલને વાંચજો. આમ કરવાથી તમારી સર્જનાત્મકતાને ધાર મળશે. |