Jindagi Mapo Nahi Pamo
![Jindagi Mapo Nahi Pamo Jindagi Mapo Nahi Pamo](https://www.gujaratibooks.com/images/T/Jindagi%20Mapo%20Nahi%20Pamo%20Gujarati%20book.jpg)
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Jindagi Mapo Nahi Pamo by Krushnakant Unadkat | Gujarati Inspiration book that teaches you chance to get closer to yourself.જિંદગી માપો નહીં પામો - લેખક : કૃષ્ણકાંત ઉંડકટપોતાની નજીક જવાનો અવસર.દુનિયાની લગભગ તમામ ફિલૉસૉફીમાં જો કોઇ એક સર્વ સામાન્ય વાત કહેવામાં આવી હોય તો એ છે કે, વર્તમાનમાં જીવો. આપણે મોટાભાગે વર્તમાનમાં હોતાં જ નથી. કાં ભૂતકાળની સારી કે નરસી ઘટનાઓ વાગોળતાં રહીએ છીએ અને કાં તો ભવિષ્યની ચિંતા કરતાં રહ્યાં છે. આજે અને અત્યારે જે સ્થિતિ છે અને જેવી જિંદગી છે એને સ્વીકારી અને જીવી જાણવી એ જ સમજણ, ડહાપણ, બુદ્ધિ અને જ્ઞાન છે. આ પુસ્તકમાં 'ચિંતનની પળે' કૉલમના એવા લેખોનો સમાવેશ કરાયો છે, જે માણસને પોતાની ઓળખ કરાવે અને જિંદગીને જીવવા જેવી બનાવે. |