Jivan Na Adbhut Rahasyo
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Jivan Na Adbhut Rahasyo by Gaur Gopal Das | Gujarati Translation Of Life's Amazing Secrets. | How to find balance and purpose in your life ?જીવન ના અદભુત રહસ્યો - લેખક : ગૌર ગોપાલ દાસતમારા જીવનમાં સંતુલન અને ઉદેશ કેવી રીતે શોધશો. યુવાનોમાં અત્યંત લોકપ્રિય અને વ્યાપકરૂપે જીવન-ઘડતરના માર્ગદર્શક તરીકે ગૌર ગોપાલ દાસ તેમના પ્રવચનો દ્વારા જીવનના પ્રશ્નોનો ઉકેલ બતાવે છે. તેમનું સૌથી પ્રસિદ્ધ પુસ્તક Life Amazing Secretsનો ગુજરાતી અનુવાદ જીવનનાં અદભૂત રહસ્યો પુસ્તક પ્રકાશિત થયું છે. તમારા જીવનમાં છુપાયેલા તમારા સાચા કૌશલ્યને જાણવા માંગતા હોવ, તો ગૌર ગોપાલદાસ તેમની આંતરસૂઝ સાથે તમારા પ્રશ્નોને આ પુસ્તકમાં હળવી શૈલીમાં સમજાવે છે. તમે જેવું જીવન જીવવાની ઇચ્છા ધરાવો છો તે તરફ તમને લઇ જશે. મનોરંજક વાર્તાઓ, રસપ્રદશૈલી દ્વારા જીવનની કઠીન સમસ્યાને હળવી બનાવી દે તેવા આધૂનિક યુગના વક્તાની પ્રસ્તુતિ આ પુસ્તકમાં આલેખાયેલી છે. દરેક યુવાનોએ આ પુસ્તક અચૂક વાંચવું જોઇએ. |