Lopa
Lopaa by yashvant Mehta | A Gujarati novel book by Yashvant Mehta | A unique story of an unnamed heroine.લોપા - લેખક : યશવંત મહેતાએક અનામ નાયિકાની અનોખી પ્રીતકથા. લોપા' એક ગભરુ, ભોળી, સ્નેહભૂખી, અનાથ તરુણીની કથા છે, જેનું કોઈ નામ નથી. તે એક એવા પુરુષને પરણે છે જેની પહેલી પત્ની વરસેક અગાઉ રહસ્યમય સંજોગોમાં અવસાન પામી છે. અનામ નાયિકા સાસરે આવે છે, અને ત્યાં કણકણમાં પેલી પ્રથમ પત્નીની સ્મૃતિઓ સામે આવે છે. અહીં એક એવી વ્યક્તિ પણ છે જે મરહૂમ સ્ત્રીને દેવી તરીકે પૂજતી હતી. આ વ્યક્તિ આ અનામ નાયિકાના જીવનને ખારું ઝેર બનાવી મૂકવાની એકે તક છોડતી નથી. પ્રથમ પત્ની કેવી રીતે મરી હતી એનું રહસ્ય પલટા લેતું જાય છે અને એમાંથી વાચકના ચિત્તને જકડી રાખતી એક અભિરામ નવલકથા આકાર ધરે છે. |