Nishanimantran by Yashvant Mehta | Gujarati Novel book.
નિશાનિમંત્રણ - લેખક : યશવંત મહેતા
ઊર્મિલાનો પતિ પરદેશ હતો. એ પોતાના વૃદ્ધ પિતા, કિશોર પુત્ર તથા નવયુવા પુત્રી બિાવની સાથે રહેતી હતી. એ સીધીસાદી મધ્યમવર્ગીય ગૃહિણી હતી; પરંતુ પુત્રી બિાવની યૌવનના તોરમાં એક ધૂર્ત સાથે પ્રેમ કરી બેસે છે, જેનો એકમાત્ર ઉદ્દેશ બ્રિન્દાવનીના પત્રોને આધારે બ્લેકમેઈલ કરીને નાણાં નીચોવવાનો છે.પરંતુ એક અકસ્માતે એ બ્લેકમેઈલર માર્યો જાય છે. એના મોતનો આરોપ દીકરી પર આવશે એવી આશંકાથી ઊર્મિલા એની લાશને દૂર કરે છે. પરંતુ જિ બ્રિન્દાવનીના પત્રો બ્લેકમેઈલરોની એક બીજી ગૅન્ગને વેચતો ગયો છે. પછી તો, જાણે લક્ષ્મણવિહોણી ઊર્મિલા ઉપર આખું રાક્ષસી દળકટક ઊમટે તેમ. ઊર્મિલા ઘટનાઓના એક ભયંકર વિષચક્રમાં ફસાય છે - એકાકી, અસહાય, પોતાનાં સંતાનો દ્વારા પણ અપવશ પામતી.
મધ્યમવર્ગીય નારીત્વની આ માત્ર કહાણી નથી. ગૃહિણીધર્મનું એક મહાકાવ્ય છે.વંશવન્ત મહેતા. જેમની અહી ડઝન ઉપરાંત નવલકથાઓ ગુજરાતે હોંશેહોંશે વધાવી છે. એમની ગદ્યશૈલી આ નવલકથામાં ઉચ્ચતમ શિખરોને આંબે છે.