Share It Zaverchand Meghani


Share It Zaverchand Meghani

Rs 199.00


Product Code: 17320
Author: Zaverchand Meghani
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 96
Binding: Soft
ISBN: 9789386343697

Quantity

we ship worldwide including United States

Share It Zaverchand Meghani by Zaverchand Meghani  | Gujararti book about life story of Zaverchand Meghani  | Biography & unknown facts about Jhaverchand Meghani

શેર ઈટ - લેખક : ઝવેરચંદ મેઘાણી 

બીજાને વંચાવ્યા વગર ચેન ન પડે તેવી પુસ્તક શ્રેણી

Share it series Zaverchand Meghani 

Share It શ્રેણીનું આ પુસ્તક એટલે કોઈ એક સર્જકના સમગ્ર લખાણોમાંથી ખૂબ ગમી ગયું હોય, યાદ રહી જાય તેવું હોય, બીજાને વંચાવ્યા વગર ચેન ન પડે તેવું હોય, વાંચતી વખતે મોઢામાંથી ‘આહ’ કે ‘વાહ’ નીકળી ગયું હોય તેવા તમામ લખાણોનો સરવાળો. પોતાના પ્રિય લેખકના ગમતાં લખાણના અંશો ઘણા વાચકો ફેસબૂક કે વોટ્સએપ પર વહેતાં મૂકતા હોય છે એ જ વસ્તુ અહીં પુસ્તક સ્વરૂપે રજૂ કરી છે. આ પુસ્તક શ્રેણીમાં દરેક સર્જકના કુલ 90 લખાણોના અમૂલ્ય અંશ લેવામાં આવ્યા છે. લેખકનું પ્રાપ્ય હોય તેવું સમગ્ર લખાણ જોઈ જઈ આ 90 અંશોનું ચયન કરવામાં આવ્યું છે. આ પુસ્તક ખાણકામ નથી નકશીકામ છે. ખાણકામમાં તો ધૂળ અને ઢેફા ભાંગી સોનું કે હીરા મેળવવાની વાત છે, જ્યારે અહીં તો 24 કેરેટના સોનામાંથી મનને મોહી લે તેવું નકશીકામ કર્યું છે.


There have been no reviews