The power Self Healing
The power Self Healing by Dr. Madhubhai Kothari - Gujarati book about Self Healing remedies to win against anxiety, depression, stress etc. ધ પાવર ઓફ સેલ્ફ હિલીંગ - લેખક : મધુભાઈ કોઠારી સ્વ-સારવારની અનોખી પદ્ધતિ મોટા ભાગના લોકો નાની બીમારી માટે પણ ડૉક્ટર પાસે દોડી જાય છે. આવી બીમારી માટે દરદી જાતે જ સારવાર કરી શકે છે અને પૈસા તથા સમયનો બચાવ કરી શકે છે. આ પુસ્તકમાં આવી સારવાર જેને સ્વ-સારવાર (Self-Healing) કહેવાય છે, તેની ચર્ચા કરી છે. આ પદ્ધતિ માત્ર નાની બીમારી માટે જ વપરાય, એવું નથી મોટી અને કાયમને માટે રહેતી બીમારી માટે પણ વાપરી શકાય છે. બીમારી ન મટવાનું કારણ ઘણી વાર મન હોય છે. તેથી માનસિક નિયંત્રણ અને માનસિક સુધારણા જરૂરી બની જાય છે. દરદી જાતે આ બન્ને બાબતોનો અમલ કરી શકે છે. તેના વડે ચિંતા, ડિપ્રેશન, તાણ વગેરે દૂર કરી શકે છે. ધ્યાન, યોગ, પ્રાણાયામ દ્વારા માત્ર માનસિક નહીં, શારીરિક દરદને પણ દૂર કરી શકે છે. દરદ દૂર કરવા શારીરિક સજ્જતા. |