Awaken The Giant Within In Gujarati


Awaken The Giant Within In Gujarati

Rs 998.00


Product Code: 15600
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2016
Number of Pages: 600
Binding: Soft
ISBN: 9789351223979

Quantity

we ship worldwide including United States

Awaken The Giant Within In Gujarati By Anthony Robbins

અવેકન The Giant વિધિન ઇન ગુજરાતી લેખક એન્થની રોબિન્સ 

વિશ્વનું # 1 બેસ્ટસેલર પુસ્તક જેની 10 લાખથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. અવેકન THE GIANT વિધિન પુસ્તકના અમુક અંશ
* આ પુસ્તક તમારા જીવનમાં એકાદો ફેરફાર લાવીને અટકી જશે, તેમ માનવાની ભૂલ કરશો નહીં. આ તો એવી જડીબુટ્ટી છે, જેના યોગ્ય ઉપયોગથી તમે તમારા જીવનમાં અસાધારણ પ્રગતિ કરી શકશો. એકવાર તમે આ પુસ્તકની વાતોને સારી રીતે સમજી લો, તો જીવનના દરેક તબક્કે તે તમારી મુશ્કેલીઓનો ઉકેલ સૂચવતું રહેશે.
* જો તમે તમારી અપેક્ષા મુજબનું, ચોક્કસ મૂલ્યોવાળું જીવન જીવવા માટેની દૃઢતા બતાવશો નહીં, તો તમારી મનપસંદ જિંદગી મેળવવાના બદલે અંધારામાં ગોથાં જ ખાધાં કરશો.
* જ્યારે જીવનની સમસ્યા આપણને પડકાર ફેંકે, ત્યારે આપણે તેને શું વળતો જવાબ આપીએ છીએ, તેના આધારે આપણું ભવિષ્ય ઘડાય છે. લેખક વિશે માત્ર ચોવીસ વર્ષની ઉંમર સુધીમાં નવ કંપનીઓ સ્થાપીને ઍન્થની રોબિન્સે પોતાના જીવનનાં મહત્વનાં શિખરો સિદ્ધ કરી લીધા હતા. નાની ઉંમરે કરોડપતિ બન્યા હોવા છતાં સમાજ માટે કશુંક કરી છૂટવાની ભાવનાથી તેમણે ધ ઍન્થની રૉબિન્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી. કોઈ પણ વ્યક્તિ પોતાની આંતરિક શક્તિને નવી ઊંચાઈએ લઈ જઈને સફળ બની શકે


There have been no reviews