Bhagya Tamari Mutthima


Bhagya Tamari Mutthima

Rs 350.00


Product Code: 15247
Author: Robin Sharma
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2015
Number of Pages: 155
Binding: Soft
ISBN: 9788184958089

Quantity

we ship worldwide including United States

Bhagya Tamari Mutthima By Robin Sharma

ભાગ્ય તમારી મુઠ્ઠીમાં લેખક રોબીન શર્મા 

 
વ્યક્તિગત તથા વ્યવસાયિક શ્રેષ્ઠતા માટે જીવન બદલી નાખતી માર્ગદર્શિકા 
 
'ભાગ્ય તમારી મુઠ્ઠીમાં' વાસ્તવિક દુનિયાની યુક્તિઓ તથા આચરણોથી ભરેલું પુસ્તક છે,જે તમને ઝડપથી વર્લ્ડક્લાસ ધોરણો પર લઇ જશે.
 
આ પુસ્તક 36 જીવન પરિવર્તનકર્તા પ્રક્રરણોનું બનેલું છે. જે દરેક તમારા વ્યવસાય તથા તમારા જીવનને આગળના સ્તર પર લઇ જવામાં મદદરૂપ બનશે
 
About The Author :
   
રોબીન શર્મા નેતૃત્વ અને સ્વવિકાસ વિશેના 12 બેસ્ટ સેલિંગ પુસ્તકોનાં વિશ્વ વિખ્યાત લેખક છે. તેમના પુસ્તકો ૫૦ થી વધુ દેશોમાં અને લગભગ ૭૦ ભાષામાં પ્રકાશિત થયા હોવાથી તેઓ વિશ્વના એક સૌથી વધુ વાંચવામાં આવનારા લેખક ગણાય છે. 'ધ મંક હું સોલ્ડ હીઝ ફેરારી',જે પુસ્તકે આંતરરાષ્ટ્રિય બેસ્ટ સેલર પુસ્તકોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું, અને જેની લાખો પ્રતો વેચાઈ ચુકી છે.

There have been no reviews