Death : Before, During And After... By Dada Bhagwan (મૃત્યુ સમયે, પહેલાં અને પછી…)


Death : Before, During And After... By Dada Bhagwan (મૃત્યુ સમયે, પહેલાં અને પછી…)

Free Shipping

Rs 100.00


Product Code: 18534
Author: Dada Bhagwan
Delivery: This product is ebook in PDF format. Download link will be sent at your email id within 24 hours of your order
Publication Year: 2021
Binding: EBook

Select:
Quantity

we ship worldwide including United States

Death : Before, During And After... | This pdf E-book is available in 4 languages.

મૃત્યુ સમયે, પહેલાં અને પછી…

ઘણા લોકોને મૃત્યુનો ભય હોય છે. મૃત્યુ લોકોને મૂંઝવે છે અને તેઓ દુઃખમાં ડૂબી જાય છે. દરેક જણને પોતાના જીવન દરમ્યાન ક્યારેક મૃત્યુના સાક્ષી બનવું પડે છે. આવા સમયે મૃત્યુના ખરા સ્વરૂપ વિષે સેંકડો સવાલો વ્યક્તિના મનમાં ઉભા થાય છે. જયારે તેને તેના કોઈ જવાબ નથી મળતા ત્યારે તે વ્યાકુળ બની જાય છે. મૃત્યુ શું છે? મૃત્યુની પ્રક્રીયામાં શું થાય છે? મૃત્યુ પછી શું થાય છે? મૃત્યુના અનુભવ વિષે કોણ કહી શકે? મૃત્યુ પામેલા પોતાનો અનુભવ કહી નથી શકતા. જેનો જન્મ થાય છે તેને પોતાના પૂર્વઅસ્તિત્વની ખબર નથી. જન્મ પહેલાં અને મૃત્યુ પછી શું થાય છે તે કોઈ જાણતું નથી. શું પુનર્જન્મ સત્ય છે? આત્માની માન્યતામાં શ્રદ્ધા વિના પુનર્જન્મનો આધાર શું? પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમના જ્ઞાન (આત્મજ્ઞાન) થકી મૃત્યુ વિષેના તમામ રહસ્યો જેમ છે તેમ ખુલ્લા કર્યા છે. પુનર્જન્મ, જન્મ અને મૃત્યુનું ચક્ર, કર્મોનું બંધન તેઓ વૈજ્ઞાનિક રીતે સમજાવે છે અને આ કર્મોના બંધન તોડી મુક્તિ મેળવવાની અંતિમ ગુરૂ કિલ્લી પણ આપણને આપે છે. જયારે તમે આત્માનું સ્વરૂપ સમજશો, ત્યારે બધા કોયડા ઉકલી જશે. પહેલાં આત્માનો સાક્ષાત્કાર કરો પછી બધા કોયડા ઉકલી જશે. જીવન અને મૃત્યુના તમામDeath : Before, During And After... રહસ્યોના ખુલાસા થવાથી જન્મ અને મૃત્યુથી મુક્ત સ્થિતિએ પહોંચી શકાય છે. આ પુસ્તિકામાં આવી હકીકતો જોવામાં આવશે અને તેથી વાચકને સંસારિક અને આધ્યાત્મિક બાબતોમાં લાભ થશે.

In the book “Death: Before, During & After”, Gnani Purush (embodiment of Self knowledge) Dada Bhagwan addresses age-old unanswered questions related to death and dying.

Dadashri offers in-depth answers to questions such as: “What is death?”, “What are the stages of dying and the signs of death?”, “What happens when you die?”, “Is there life after death, and can you provide proof of life after death?”, “Please explain reincarnation and describe the journey of souls?”

He also provides solutions to common concerns like: “How to stop anxiety about dying - how can I face my fear of death?”, “How to deal with stress, and manage grief and loss after losing a loved-one?”, “I’m facing death, please tell me how to become more spiritual?”

In this invaluable resource, Dadashri places death in a larger spiritual context by describing how to attain the Self; he explains that the knowledge of Self is the spirituality that liberates one from all suffering related to death and dying.


There have been no reviews