Goals
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Goals By Brian Tracy સપનાંને સાકાર કરવાનો Magic Touch દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે તેના વાચકોના જીવનને હંમેશ માટે બદલી નાંખે છે. પોલો કોએલોનું 'એલ્કેમિસ્ટ' એવું જ એક અનોખું પુસ્તક છે. આ એ અમર પુસ્તકનો અધિકૃત અનુવાદ છે. આ પુસ્તક વિશ્વાની ૬૭ ભાષાઓમાં પ્રકાશિત થયું છે અને પોલો કોએલોનાં પુસ્તકોની ૧૦ કરોડ ઉપરાંત નકલોનું વેચાણ વિશ્વાભરમાં થયું છે. આ કથા આપણને આપણા હૃદયનો અવાજ સાંભળવાની, આપણા જીવનમાં વિખરાયેલાં ચિહ્નો અને શુકનોને યોગ્ય સમયે ઓળખી પોતાનાં સ્વપ્નાં પૂરાં કરવા માટે પ્રયત્નશીલ રહેવાની કળા શીખવે છે. |