Kaizen (Gujarati Edition) - The Japanese Method for Transforming Habits.
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Kaizen (Gujarati Edition) - The Japanese Method for Transforming Habits.કાઈઝન લેખક વિરલ વૈષ્ણવ એક અદ્ભુત જાપાનીસ કન્સેપ્ટની સમજૂતી આપતું પુસ્તક જે આપને સફળતાના રાજમાર્ગ પર પહોંચાડી આપશે...વિશ્વમાં સૌથી વધુ કુદરતી આફતો, યુદ્ધમાં ખુવારી અને પરમાણુ બોમ્બનો માર સહન કરવા છતાં જાપાન ફરી બેઠું થઈ ટોચ પર પહોંચ્યું અને ટકી રહ્યું તેમાં કયા કોન્સેપ્ટનો સિંહફાળો છે ? પ્રાચીન જાપાની પણ માં એક અદ્ભુત જાપાનીસ કન્સેપ્ટની સમજૂતી આપતું પુસ્તક જે આપને સફળતાના રાજમાર્ગ પર પહોંચાડી આપશે...આપણે ખરાબ આદતો કઈ રીતે છોડી શકીએ? આપણી આળસ, મર્યાદાઓ, નબળાઈઓને કઈ રીતે હરાવવી? સારી આદતો કેળવવા લીધેલા સંકલ્પો કઈ રીતે ટકાવી શકાય? સફળતાના રસ્તામાં આવતી અડચણોને કઈ રીતે દૂર કરવી? કોઈપણ ધ્યેય પાર પાડવાનું પ્લાનિંગ કઈ રીતે કરવું? પૈસા, પ્રસિદ્ધિ, સુખ, સંતોષ, આનંદ, લાંબુ અને તંદુરસ્ત જીવન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય? હુ મારી આળસ, મર્યાદાઓ અને નબળાઇઓને કઈ રીતે હરાવી શકું?” |