Pankhi Na Jane By Rajendra Patel

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Pankhi Na Jane By Rajendra Patel | Critical Essays In Gujaratiપનાખી ના જાણે લેખક રાજેન્દ્ર પટેલરાજેન્દ્ર પટેલનાં વાચન-મનનના પરિશીલનના પરિપાકરૂપે આ પુસ્તકમાં લેખો રજૂ થયા છે. જેમાં ગુજરાતી ભાષાના મહત્ત્વના કવિઓ રાજેન્દ્ર શાહ, ઉમાશંકર જોશી, ઉશનસ્, ચિનુ મોદી, નિરંજન ભગતના સર્જન પછવાડેનાં વિશિષ્ટ પરિમાણો તારવ્યાં છે. સાથે જ, ગુજરાતી ભાષામાં રચાયેલા દરિયાવિષયક સાહિત્ય અંગે અને કાશ્મીરી કવયિત્રી લલ્લેશ્વરીનાં જીવન-કવન વિશે રસપૂર્ણ લેખો છે. |