Nokha Manvio Nu Anokhu Vishwa In Gujarati


Nokha Manvio Nu Anokhu Vishwa In Gujarati

Rs 450.00


Product Code: 18555
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 196
Binding: soft
ISBN: 9789390572229

Quantity

we ship worldwide including United States

Nokha Manvio Nu Anokhu Vishwa In Gujarati By Vijya Vaad And Leela Joshi | નોખા માનવોનું અનોખું વિશ્વ લેખક વિજ્યા વાળ અને લીલા જોશી 

Gujarati true stories of the people who have reached great heights in life even though they were suffered from physical disabilities.

પડકારોને ઓળંગીને જીવનમાં જીતી ગયેલી જીવતી સત્ય વાર્તાઓ.

કોઈ પણ દૃષ્ટિએ અપંગ વ્યક્તિ માટે સમાજમાં જીવવું ઘણું કપરું હોય છે. એમને સતત અપમાન અને ઉપહાસ સહેવાં જ પડે છે. એટલું જ નહીં, પણ આજેય માનવીના મનમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધા જીવનના વિકાસને અવરોધતી રહે છે.
    જોકે, સંઘર્ષ માનવીને જીવન જીવવાની એક દિશા તો ચીંધે છે, પણ એની સાથે સાથે અપમાન, ઉપહાસ અને અંધશ્રદ્ધા જેવાં તત્ત્વો માનવીના જીવનને રૂંધી નાંખે છે. આમ છતાં આ બધું અવગણીનેય સિદ્ધિ હાંસલ કરનાર તો અનોખા માનવી જ કહેવાય ને! જેમને `પોતાના’ કહી શકાય એવાં લોકોનો સાથ ન મળે તો અપંગ વ્યક્તિનો ચહેરો કેવો કરમાઈ જાય, જીવનમાં કેટલી હદે ઉદાસીનતા વ્યાપી જાય, પરિણામે જીવનમાં એ ક્યારેય પ્રગતિ કરી શકે નહીં, અને એમનું જીવન મૃતઃપ્રાય બની જાય; પરંતુ માતા-પિતા, કુટુંબીજનો તેમ જ અન્ય સગાંસંબંધીઓનો સાથ મળે તો અપંગ વ્યક્તિનું જીવન કેવું સરસ ખીલી ઊઠે, આત્મવિશ્વાસની અને આત્મનિર્ભરતાની કેવી આભા ચમકે એનું જીવતું ઉદાહરણ એટલે આ પુસ્તકમાં સ્થાન પામેલાં વિવિધ જીવનરત્નો!
    જેમણે જીવનમાં અનેક ઊંચાઈઓ હાંસલ કરી હોય એવાં અનેક સાચાં ઉદાહરણો અહીં જોવા મળે છે. આવા જ `અનોખા માનવીનું વિશ્વ’ અહીં ઉજાગર કરવામાં આવ્યું છે.
    અપંગ માનવીઓની અંદર રહેલી વિરાટ ક્ષમતાઓની આ છલાંગ, આપણા સૌ માટે પ્રેરણારૂપ દાખલો બની શકે છે. 
                               


There have been no reviews