Ardh Jagrat Magaj Na Char Darwaza


Ardh Jagrat Magaj Na Char Darwaza

Rs 90.00


Product Code: 18757
Author: Jigar Sinha (C.F.A)
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 36
Binding: soft

Quantity

we ship worldwide including United States

Ardh Jagrat Magaj Na Char Darwaza by Jigar Sinha (C.F.A) | Inspiration book

અર્ધ જાગ્રત મગજ ના ચાર દરવાજા - લેખક : જીગર સિન્હા

  • આ પુસ્તમાં મેં અર્ધજાગ્રત મગજના ચાર દરવાજા સમજવ્યા છે. જે સંપૂણ પ્રેક્ટિકલ છે.જેનો ઉપયોગ દરેક વ્યક્તિ સરળતાથી કરી શકશે.
     
  • અર્ધજાગ્રત મગજ ઉપર ઘણા પુસ્તકો લખાયેલા છે, પરંતુ વાચકોને આ પુસ્તકમાંથી અર્ધજાગ્રત મગજ વિષે નવું જ્ઞાન પ્રાપ્ત થશે. જે જ્ઞાન તેમની જીંદગી ને બદલી શકશે. 
     
  • આ પુસ્તક સફળતા સકારાત્મક છે. તેથી જે વાંચક આ પુસ્તક વાંચશે તે સકારાત્મક બની જશે.
     
  • આ પુસ્તક સફળતા મેળવવામા મદદ કરવાની સાથે દરેકને આત્મવિશ્વાસ થી ભરી દેશે.
     
  • આ પુસ્તક દરેકને શાંતિ (Peace) ના લેવલ સુધી લઇ જશે.
     
  • આ પુસ્તક ની મદદથી દરેક વાંચક પોતાના સપનાઓને  પૂર્ણ કરી શકશે.
     
  • આ પુસ્તકના એક એક શબ્ધ આત્મવિશ્વાસ થી ભરેલા છે. 
     
  • આ પુસ્તક ની મદદ થી દરેક પોતાના સંકલ્પો ને રૂઠ કરી શકશે.

There have been no reviews