The Hidden Meaning of Truth and Untruth (સત્ય-અસત્યના રહસ્યો)
The Hidden Meaning of Truth and Untruth By Dada Bhagwan | This pdf E-book is available in 4 languages. | Download Gujarati ebooks.સત્ય-અસત્યના રહસ્યોઘણા લોકો શું સાચું છે અને શું નથી, શું ખરું છે અને શું ખોટું છે તે સમજવા મથે છે. શું ખરું છે અને શું ખોટું છે એનો ફરક સમજવામાં સતત મુંઝવણ થાય છે. પરમ પૂજ્ય દાદાશ્રી, જ્ઞાની પુરુષના કહેવા પ્રમાણે સંસારમાં ત્રણ જાતના સત્ય છે. એક ત્રિકાળ સત્ય બીજું રીલેટીવ સત્ય અને ત્રીજું અસત્ય. આ પુસ્તકમાં, પરમ પૂજ્ય દાદાશ્રીએ ત્રિકાળ સત્ય અને રીલેટીવ સત્યના અર્થની ચર્ચા કરી છે. ત્રિકાળ સત્ય, જેનો ક્યારેય નાશ થતો નથી; તે અનંત છે. તે આત્મા માટે છે. તમે શુદ્ધાત્મા છો તેનું ભાન થવું તે ત્રિકાળ સત્ય (સત્) છે. આ અંતિમ સત્ય છે. રીલેટીવ સત્ય એ લોકોનું માનેલું કે ઠરાવેલું સત્ય છે; જે એક વ્યક્તિના દ્રષ્ટિકોણથી સત્ય છે તે બીજી વ્યક્તિના દ્રષ્ટિકોણથી સત્ય ન પણ હોય. રીલેટીવ સત્ય વ્યક્તિએ, વ્યક્તિએ બદલાઈ શકે. રીલેટીવ સત્ય એ રીલેટીવ જગત માં પ્રગતિ કરવા માટે મદદ કરી શકે, પરંતુ રીયલ પ્રગતિ માટે પરમ સત્ય જરૂરી છે. આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીના પરમ અને રીલેટીવ સત્યના સત્સંગો વાંચો અને સત્ય, અસત્ય અને સત્ નાં સ્વરૂપ વિષેની તમારી મુંઝવણ દૂર કરો. આવી સમજણ મુક્તિના પંથે આગળ વધવામાં મદદ કરશે. A lot of people struggle to understand what the truth is, what is right and what is wrong. There is perpetual dilemma to distinguish between right and wrong. According to Dada Bhagwan, the Gnani Purush (the enlightened one), in the worldly life there are three types of truth. One - absolute truth (self) second - relative truth and third - untruth. In this book, Dadashri has discussed the meaning of absolute and relative truth. Absolute truth 'I' can never be destroyed, it is eternal. It belongs to the soul (atma). The realization that you are pure soul (shuddha-atma) is eternal, and ultimate truth. Relative truth is what is determined by the people at large. The relative truth may vary from person to person. The relative truth may help us in our development in the relative world, but for real development absolute truth is necessary. The book presents Pujya Dadashri’s spiritual discourses on absolute and relative truth and the nature of truth. |