Satyam Shivam Sundaram


Satyam Shivam Sundaram

Rs 500.00


Product Code: 18612
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 176
Binding: Soft
ISBN: 9788195246830

Quantity

we ship worldwide including United States

Satyam Shivam Sundaram by Raj Goswami | Ichigo ichie, Kaizen, Wabi-sabi in Gujarati.

સત્યમ શિવમ સુન્દરમ - લેખક : રાજ ગોસ્વામી 

જીવન ની દરેક પળને સુખી, સંતોષી અને સાર્થક બનાવાની શાશ્વત કળા. 

જીવનની દરેક પળને સુખી, સંતોષી અને સાર્થક કેવી રીતે બનાવી શકાય? આધુનિક જીવનની એક મર્યાદા એ છે કે ભૌતિક સફળતાની મેરેથોન દોડમાં આપણે વર્તમાનના સુખ અને સૌદર્યને ચૂકી જઈએ છીએ.. આપણે કહીએ છીએ કે માણસે ક્ષણમાં જીવવું જોઈએ/પણ, કેવી રીતે? તેનો જવાબ જાપાનમાં જીવન જીવવાની કળા માટેનાં ત્રણ મહાન વિચારોમાં છે. મજાની વાત એ છે કે તેનું જ પ્રતિબિંબ સદીઓ જૂની ભારતીય સંસ્કૃતિમાં પણ છે, 

ઇચિગો ઇચી એટલે સત્યમ
જીવનની દરેક ક્ષણ અનોખી છે, તેને અચૂક માણો.
કાઈઝન એટલે શિવમ 
રોજેરોજના કામોમાં કંઈક ઇમ્યુવ કરો.
વાબી-સાબી એટલે સુન્દરમ્ 
જે જેવું છે તેવો તેનો સ્વીકાર કરો. 

તમારા વર્તમાન જીવનને ઉત્સાહપૂર્વક Celebrate કરવા અને ભવિષ્યને Magically બદલી નાંખવા માટે આ પુસ્તકમાં સમાવેલા ત્રણ વિચારો મદદગાર સાબિત થશે. ઓરિજિનલ ગુજરાતી બેસ્ટસેલર ઇકિગાઈના લેખક રાજ ગોસ્વામી લિખિત આ પુસ્તક જીવનની દરેક પળને સુખી, સંતોષી અને સાર્થક બનાવવાની ,
શાશ્વત કળા શીખવે છે.


There have been no reviews