Amazon Ni Safatla Nu Rahasya

Amazon Ni Safatla Nu Rahasya by Steve Anderson | Success Secrets of Amazon Story.અમેઝોની સફળતાનું રહસ્ય - લેખક : સ્ટીવ એન્ડરસનજેફ બેઝોસના ૧૪ વિજયી સિદ્ધાંત. જે, બેઝોસે વિશ્વની સૌથી મુલ્યવાન કંપનીઓ પૈકી એકની રથાપના કરી છે. અને એ રીતે તે પોતે વિશ્વના સૌથી ધનિક વ્યકિત બળ્યા છે, બિઝનેસના 'ઇતિહાસમાં કોઇપણ કંપની સૌથી ઝડપી ૧૦૦ અબજ ડોલરના વેચાણે પહોચી , હોય તો તે છે એમેઝોન, બેઝોસે પુસ્તકો ઓનલાઇન વેચવાથી શરૂઆત કરી હતી. પુસ્તક વિષે : બેઝોસે આવું કેવી રીતે કર્યું? સદનસીબે બેઝોસે પોતે જે માર્ગ અખત્યાર કયાં તેની સ્પષ્ટ રીતે જોઈ શકાય એવી ગુમ બાબતો જાતે જ પૂરી પાડી છે. આ જ માર્ગને અનુસરવામાં આવે તો અન્ય બિઝનેસ માલિકો પણ સફળ થઈ શકે, છેલ્લા ૨૧ કરતાં વધુ વર્ષથી બેઝોસ તેમની કંપનીના શેરધારકોને જાતે પત્ર લખતા રહ્યા છે. જેમાં એમેઝોનની પ્રગતિ માટે તેમણે ઉપયોગમાં લીધેલા સિદ્ધાંતો તથા વ્યુહરચનાઓની માહિતી મળે છે. લેખક વિષે : |