Bill Gates Kahe Che


Bill Gates Kahe Che

Rs 198.00


Product Code: 17411
Author: Yogesh Cholera
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 96
Binding: Soft
ISBN: 9789386343833

Quantity

we ship worldwide including United States

Bill Gates Kahe Che by Yogesh Cholera | Best thoughts & tips collected from all the books of Bill Gates

બીલ ગેટ્સ કહે છે - લેખક : યોગેશ ચોલેરા 

Prerna Bij Shreni by Yogesh Cholera

(બિલ ગેટ્સના સમગ્ર વિચારોમાંથી શ્રેષ્ઠ વિચારોનો અનોખો સંગ્રહ)

જગતના સૌથી ધનિક એવા બિલ ગેટ્સે આજ સુધી આપેલા ઈન્ટવ્યુ, પ્રવચનો, લેખોમાંથી આ પુસ્તકમાં શ્રેષ્ઠ વિચારો એકદમ સરળ અને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા છે.  આ પુસ્તકમાં આપેલા કેટલાંક વિચારરત્નો: * લોઢું ગરમ થાય પછી ઘા કરવાની રાહ ન જુઓ, સતત પ્રહાર કરીને લોઢાને ગરમ કરી દો. * જેટલું દેખાડો તેનાથી વધારે તમારી પાસે હોવું જોઇએ, અને જેટલું જાણો છો એનાથી ઓછું બોલવું જોઇએ. * પરિસ્થિતિ પ્રતિકૂળ હોય ત્યારે કેટલાંક લોકો તૂટી જાય છે અને કેટલાક રેકોર્ડ તોડે છે. * ભૂલ કરવી એ ભૂલ નથી, ભૂલને રિપીટ કરવી એ ભૂલ છે. * દુનિયાની તમામ વસ્તુઓ તમને ન મળી શકે અને મળી પણ જાય તો એને રાખશો ક્યાં? * ધંધામાં તમારા વિરોધીઓને  હરાવી ન શકો તો ખરીદી લો.


There have been no reviews