Born To Win - Safaltana Mantra Ni Shodh
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Born To Win - Safaltana Mantra Ni Shodh by Zig Ziglarબોર્ન ટુ વિન - સફળતાનાં મંત્ર ની શોધ - લેખક : ઝિંગ ઝિગ્લરસફળતાની વૈશ્વિક પરિભાષામાં નિષ્ફળતાનો ફાળો અનેકગણો છે. તેને સ્વીકારી જિંદગીની શરૂઆત કરવી જોઇએ. વ્યક્તિની ઇચ્છાશક્તિ, કાબેલિયત અને સતત ધ્યેયની પાછળની મહેનત - આ ત્રણેયના પરિણામો ‘સફળતા' અપાવે છે. ‘પ્રોત્સાહન’ અને ‘આશા' એ જિંદગીનું એવું ઇંધણ છે જેના વગર વ્યક્તિ સફળતાના માર્ગે આગળ નથી વધી શકતો. પુરતું જ્ઞાન, નિયમિતતા, કુશળતા વધારવાના પ્રયત્નો અને સકારાત્મક લોકો સાથે જોડાવું - એ ‘સફળતા’ના શ્રેષ્ઠ મંત્રો છે. કોઇપણ વસ્તુની ઇચ્છા જ્યારે તમારા જીવનમાં જન્મે છે, ત્યારે તમારામાં જીવન જીવવાનો દૃષ્ટિકોણ બદલાઇ જાય છે, અને સફળતાનો માર્ગ ખૂલી જાય છે. |