The Power Of Your Subconscious Mind in Gujarati


The Power Of Your Subconscious Mind in Gujarati

Rs 398.00


Product Code: 17579
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 282
Binding: Soft
ISBN: 9789388241816

Quantity

we ship worldwide including United States

The Power Of Your Subconscious Mind by Dr.Joseph Murphy | Gujarati Book | Inspiration book | Buy books by Dr.Joseph Murphy online

ધ પાવર ઓફ યોર સબકોન્શયસ માઈન્ડ - લેખક : ડો. જોસેફ મર્ફી 

More than 10 lakhs copies sold

જીવનમાં ચમત્કાર થવા દો. ઉcકુષ્ટતાના નવા શિખરો સર કરનાર આ બ્રેષ્ઠ પુસ્તક તમારી સફળતામાં વિદનરૂપ બનતા માનસિક અવરોધો દૂર કરવાની સરળ તથા પ્રભાવશાલી ટેકનિકો શીખવે છે. આ કાન્તિકરી પુસ્તક દ્વારા ડો. જોસેફ મર્ફીએ દુનિયાભરના લાખો લોકોને માત્ર પોતાની વિચારસરણી બદલીને, ઉત્તમ પરિણામો મેળવવામાં મદદ કરી છે. ડો.મર્ફનો આ મૂળભૂત સિદ્ધાંત સ્પષ્ટ કરે છે કે જો તમે કોઈ ચીજમાં શ્રદ્ધા ધરાવતા હો અને સંતત તેની માનસિક તસવીર રચતા રહેતા હો તો તેના દ્વારા તમારી સળતામાં વિદ્ન્ય બનનાર મુશ્કેલીઓમાંથી બહાર આવી શકાય છે. આ રીતે તમારી શ્રદ્ધાને સત્યમાં બદલીને તમે સફળતા મેળવી શકો છો. અમુક સત્યઘટનાઓ અને પ્રેરક કિસ્સાઓ કો, મર્ફીએ જણાવેલ ટેકનિકને સમર્થન આપે છે. તે આપણને વ્યાવહારિક સૂચન કરે છે, તેના પરથી આપણે-
- મજબૂત આત્મવિશ્વાસ વિકસાવી શકીએ છીએ.
- લગ્નજીવન તથા અન્ય સંબંધોને શ્રેષ્ઠ બનાવી ટાકીએ છીએ,
- નવા તથા મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપી શકીએ છીએ.
- ખરાબ આદતો છોડી ટાકીએ છીએ.
- આપણા ભત્ર પર કાબૂ મેળવી શકીએ છીએ,
- ધન-સંપત્તિ મેળવી સાડીએ છીએ.
- પદોન્નતિ તથા સન્માન પ્રાપ્ત કરી શકીએ છીએ,
તમારા અર્ધજાગ્રત મનની અદભૂત, જાદુઈ શક્તિને જાણવા માટે આ પુસ્તક જરૂર વાંચો. આ પુસ્તકમાં દર્શાવેલ સરળ, વ્યાવહારું તથા ઉપયોગી ટેકનિક તમે તમારા દૈનિક જીવનમાં પણ લાગુ પાડી શકો છો. ડો.. જોસેફ઼ મર્ફી આંતરાષ્ટ્રીય ખ્યાતિપ્રાત લેખક, શિક્ષક અને વકતા હતા. તેમણે પૂર્વના દેશોના ધર્મોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. પોતાના સંશોધન માટે તે દાણાં વર્ષ ભારતમાં પણ રહા હતો. તેમને જેમ્સ એલન, ડેલ કાર્નેગી, નેપોલિટન લ અને નોર્મન વિન્સેટ યમલના આધ્યાત્મિક વારસદાર પણ માનવામાં આવે છે તથા એન્થની રોબિક્સ, જિગ જિગલર તથા અર્લ નાઈટંગલ જેવા સમકાલીન પ્રેરકોના પ્રેરણાષ્ટોત પણ માનવામાં આવે છે.

There have been no reviews