Business Karo Kushltathi
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Business Karo Kushltathi by Dr. Madhubhai Kothari - Gujarati book about how to expertise in business. How some great businessmen like Dhirubhai Ambani, Jack Ma & warren Buffett become so successful in their business ? Business કરો કુશળતાથી - લેખક : ડો. મધુભાઈ કોઠારી
પરાજય સ્વીકારશો નહી, નકારાત્મક બાબતોનો સામનો કરો. તમે નિશ્ચિત રીતે વિજયી થશો.
ધંધામા હરીફાઈ ભાવ ઘટાડીને નહી, પણ સર્વિસ અને ગુણવતા વધારીને, સતત કઈંક નવું રજુ કરીને કરો.
શાખ ઉભી કરવામાં વર્ષો લાગી જાય છે અને ખોવામાં માત્ર ૫ મિનિટ લાગે છે. જો તમે આ બાબતને સમજશો તો તમારી કાર્યપદ્ધતિ બદલાઈ જશે. |