World Class Lokoni Najare
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
World Class Lokoni Najare by Darshali Soni | Gujarati book | Business Guidance book.વલ્ડ ક્લાસ લોકોની નજરે - લેખક : દર્શાલી સોનીધ સિક્રેટ ઓફ બિઝનેસ. કારકિર્દીમાં અને જીવનમાં સફળતા હાંસિલ કરવા માટે અનેક પરિબળો મહત્ત્વના છે. પછી તે લીડરશીપ હોય કે સ્વ વિકાસ. રોકાણની સ્ટ્રેટેજી હોય કે ઉત્તમ મેનેજમેન્ટ - તમે અને હું આવા અનેક પરિબળો વિશે જાણીએ છીએ અને વાંચેલું પણ છે. પણ તેનો અમલ કરવાનો રોડમેપ જ ના હોય તો તે જ્ઞાન પણ શું કામનું? પણ જો તમારી પાસે એવું કોઈ પુસ્તક આવી જાય કે જે તમને સફળ લોકોમાંથી શું શીખવું એ ખૂબ જ સરળ ભાષામાં સમજાવી દે અને સાથોસાથે સફળ લો કોના ગુણોને અપનાવવા માટે કેવી એક્શન લેવી તે પણ શીખવાડી દે તો કેવું ? આ પુસ્તક “ધ સિક્રેટસ ખફ બિઝનેશ: વર્ડ ક્લાસ લો કોની નજરે” એકા એવો જ પ્રયાસ છે. આ પુસ્તક તમારા માટે એક ઉત્તમ રોડમેપ સાબિત થશે. કારણ કે સફળ લોકોને વાંચવાથી કંઈ જ નહીં થાય, તેનો ઈતિહાસ જાણવાથી પણ કોઈ ફાયદો નહીં થાય, તેઓએ શું ક્યું અને તમે તે કેવી રીતે કરી શકે તે શીખશો તો સફળતા પામી શકશો. આ પુસ્તકમાં અનેક મહાન સફળ લોકોની ગોથી આપવાને બદલે તેઓના માઈન્ડસેટ અને તેઓની સ્ટ્રેટેજીઝને કેવી રીત અમલમાં મુકીને સફળતા હાંસિલ કરવી તે શીખવાડવામાં આવ્યું છે, કાગળ, અને પેન લઈને તૈયાર થઈ જાવ સફળતાનું માઈન્ડસેટ અપનાવવા માટે સફળતાને જીવવા માટે |