Chamatkar - Gujarati Translation of The Magic by Rhonda Byrne

Chamatkar - Gujarati Translation of The Magic by Rhonda Byrne ચમત્કાર - (ધ મેજિક) : રોન્ડા બોર્ને વીસ સદીથી વધારે સમયથી એક પવિત્ર ગ્રંથના શબ્દો પ્રત્યેક વાચકને મૂંઝવી નાખનારા અને રહસ્યમયી લાગ્યા છે અને વાંચનારા લગભગ બધાએ તેના અર્થની ગેરસમજ કરી છે. માનવજાતના ઇતિહાસમાં બહુ ઓછા લોકોને એ સમજાયું છે કે એ શબ્દો એક ઉખાણા સમાન છેઅને એ ઉખાણાને ઉકલવામાં આવે, તો તમારા માટે એક નવા જ જગતનાં દ્વાર ખૂલી જાય છે.
|