Jivan No Jalso
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Jivan No Jalso by Heta Bhushan | Ideal Gujarati book for Gift for any occasion. જીવન ણો જલસો - લેખક : હેતા ભૂષણ ક્ષણે ક્ષણને શણગારતી શીખ. આ પુસ્તકના પાને પાને સચવાયેલા પ્રસંગો સાચા સ્નેહની, સુગંધને જાળવવાની રીત શીખવાડે છે. ઝીણી ઝીણી વાતોમાં ખુશી શોધવાની આવડત સમજાવે છે. સ્વજનો અને માતાપિતાના પ્રેમને પામવાની, 'આદર આપવાની ભૂલાયેલી પરંપરા યાદ કરાવે છે. આ પુસ્તક વાંચી વાચકોને જલસો પડી જશે. અને તેમાં રહેલી નાની નાની. જીવન પ્રત્યેની સમજ જો કેળવાશે તો જીવનનો ‘જલસો' શું છે 'તે સમજાશે. |