Mahatma Gandhi Mari Drashtie Gunvant Shah
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Mahatma Gandhi Mari Drashtie Gunvant Shah મહાત્મા ગાંધી મારી દ્રષ્ટીએ - લેખક : ગુણવંત શાહ ગાંધીજી ની બધી વાતો સાથે સહમત થનાર મનુષ્ય ગાંધીજી હોઈ શકે, ગાંધીજી નહિ. જે વાત ગળે ન ઉતરે, તેનો આંધળો સ્વીકાર કરનાર જરૂર વિચારશૂન્ય હોવાનો ગાંધીજી એ પોતાની સાધનામાં જેવી ચીકણી ચીવર બતાવી તેથી મહાપુરુષ બતાવી નહી હોઈ. ગાંધીજીના વિભૂતિમહત્વમાં નિરાકાર એવું સત્ય જાણો સાકાર અને સગુણ બન્યું. પરિણામે દુનિયાને 'સત્યાગ્રહ' જેવો મૌલિક શબ્દ પ્રાપ્ત થયો. એ શબ્દ વર્ષો પહેલાં ઓક્સકાર્ડ ઈગ્લીશ ડીક્ષ્નરિ માં પણ સ્થાન પામ્યો હતો. સત્ય એક પ્રકારની ઉર્જા પેદા કરે છે. સત્યવાત પદાવાળનો પ્રભાવ યુનિવર્સીટીના કુલપતિ પર પણ પડતો હોઈ છે. આપણા દેશની સંસ્કૃતિ વાસ્તવમાં સત્ય સંસ્કૃતિ છે. તેથી જ આપણને સુત્ર મળ્યું : સત્યમેવ જયતે આ સુત્ર આપણું રાષ્ટ્રીય સુત્ર બન્યું છે. |