Billo Tillo Touch

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Billo Tillo Touch by Gunvant Shah દોસ્તારો ફળિયામાં રમતા હોય ત્યારે ઘરમાં બેસીને લેસન કરવાનું ભારે અળખામણું લાગતું બારીના સળિયા કેદના સળિયા બની જતાં. વડીલો વારંવાર કહેતા : "નહીં ભણો તો રાંદેર સુરત વચ્ચે ઘોડાગાડી ભાડે ફેરવજો, ભણે તો સાહેબ બનશો.' વડીલોને ખબર નહતી કે અમને સાહેબ બનવા કરતાં ઘોડાગાડી ચલાવવાની વાત વધારે આકર્ષક લાગતી. --ગુણવંત શાહ |