Marathi Dalit Sarjako Ni Kefiyat

Marathi Dalit Sarjako Ni Kefiyat by Mulji Bhai Khuman | Gujarati book | Marathi Dalit Sahityaમરાઠી દલિત સર્જકો ની કેફિયત - લેખક : મુલજી ભાઈ ખુમાણદરેક ભાષા સમુદાયમાં લેખકોએ સમાજવ્યવસ્થાની દાહક વાસ્તવિકતાને પોતની કલમથી ઉજાગર કરી છે. જાતિવિહીન સમાજ વ્યવસ્થા માટે મરાઠી દલિત સર્જકોની કેફિયત પુસ્તકમાં નીચોડ વિચારો પ્રસ્તુત થયા છે. દલિત સાહિત્યમાં મરાઠી દલિત સર્જકોની કેફિયત ગુજરાતી ભાષામાં રજૂ થયેલી છે. ઇતિહાસ સાક્ષી છે કે સાહિત્યકારો જ્યારે ચળવળકારો બને ત્યારે ઇતિહાસ પોતે કરવટ બદલે છે. જાતિગત આત્યાચારો સમરસ સમાજ પેદા નથી કરી શકતો. તિરસ્કૃત કરાયેલા સમાજમાં પરિવર્તન લાવવા અને સમસ્યાનું સમાધાન લાવવા, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું અંતર નિર્મૂળ કરવા, માનવ-માનવ વચ્ચેનો દાહક-સ્પર્શને શીતળતા આપવા |