Nana Nani Babato Nu Tension N Lo


Nana Nani Babato Nu Tension N Lo

Rs 500.00


Product Code: 19153
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.

Quantity

we ship worldwide including United States

Nana Nani Babato Nu Tension Na Lo by Richard Clarkson | Official Gujarati edition of the best selling book "Don't Sweat the Small Stuff" & It's All Small Stuff by Richard Carlson.

નાના નાની બાબતો નું ટેન્શન ન લો - લેખક : રિચર્ડ કલર્સન 

આપના જીવનમાંથી નાની-નાની મુશ્કેલીઓને દૂર કરવાના સરળ ઉપાયો | Simple remedies to remove minor problems from your life.

ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ સીરિઝની દુનિયાભરમાં ૨૫ મિલિયનથી વધુ નકલોનું વેચાણ થઈ ચુકયું છે.


અમે વીસ વર્ષ પહેલાં, ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફથી જે શીખ્યું હતું, સકારાત્મક મનોવિજ્ઞાન શોધના એક દશકે તેને માન્યતા પ્રદાન કરી છે... આ અદ્ભુત પુસ્તક આપના માટે પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે ઘણું સરળ બનાવી શકે છે. – શોન એકોર, ધ હેપીનેસ એડવાન્ટેજના બેસ્ટ સેલિંગ લેખક

આ એક અદ્દભુત અને ઉલ્લેખનીય પ્રેરક ગાઈડ છે – આત્મ-વિકાસ પુસ્તકોની શ્રેણીમાં એક ક્લાસિક, જે આપને બતાવે છે કે આપ પડકારોને કઈ રીતે નવા નજરિયાથી જોઈ શકો છો, દિવસમાં નાના બદલાવોની સાથે તણાવ અને મુશ્કેલીઓને કેવી રીતે ઓછી કરી શકીએ અને પોતાના લક્ષ્યોની પ્રાપ્તિનો માર્ગ શોધી શકીએ આ પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે.

  • પોતાની સમસ્યાઓને સંભવિત શિક્ષક જાણો
  • આ એક વખતે એક જ કામ કરો
  • આ બીજાની સાથે યશ વહેંચો
  • પોતાની સહજ વૃત્તિ પર ભરોસો કરતાં શીખો


રિચર્ડ કાર્લસન, પીએચડી, આંતરરાષ્ટ્રીય રૂપે પ્રખ્યાત વક્તા અને અનેક પુસ્તકોના બેસ્ટસેલિંગ લેખકના રૂપે જાણીતા હતા. તેમના ઉલ્લેખનીય પુસ્તકો નિમ્નલિખિત છેઃ

ડોન્ટ સ્લેટ ધ સ્મોલ સ્ટક, ડોન્ટ સ્લેટ ૫ સ્મોલ સ્ટફ અબાઉટ મની, ડોન્ટ સ્લેટ ધ સ્મોલ સ્ટફ વિથ યોર કેમિલી, ડોન્ટ સ્લેટ ધ સ્મોલ સ્ટફ વર્ક, પ્રેન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ ડોર ટીન્સ, અને તેમણે પોતાની પત્ની સાથે સહલેખનમાં લખ્યું, 


There have been no reviews