Sanskrut Natako Ni Amar Kathao


Sanskrut Natako Ni Amar Kathao

Rs 250.00


Product Code: 17389
Author: Darshali Soni
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 128
Binding: Soft
ISBN: 9789386343727

Quantity

we ship worldwide including United States

Sanskrut Natako Ni Amar Kathao by Darshali Soni | Compilation of best stories from the Sankrit Plays.

સંસ્કૃત નાટકો ની અમર કથાઓ - Sanskrut story book in Gujarati

Sanskrut sahitya vaibhav shreni by Darshali Soni

જગતભરના તમામ પ્રાચીન સાહિત્યની સરખામણીમાં દેવભાષા સંસ્કૃતમાં લખાયેલું સાહિત્ય ખૂબ વધુ સમૃદ્ધ છે. જીવન કે સંસ્કૃતિનું એકપણ પાસુ એવું નથી જેનું આલેખન આ સાહિત્યમાં ન હોય.  ‘સંસ્કૃત સાહિત્ય વૈભવ શ્રેણી’ દ્વારા વાચકો આ વૈભવને માણી શકશે. આ શ્રેણીમાં સંસ્કૃત સાહિત્યના મહાગ્રંથોમાં પીરસાયેલા જ્ઞાનને કથાઓના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જેથી દરેક વય અને સ્તરના લોકો તેને માણી શકે. કથાઓની સાથે જે તે ગ્રંથના બોધને પણ સરળતાથી સમજી શકાય તે રીતે સંકલીત કરી રજૂ કરવામાં આવ્યો છે. 
‘સંસ્કૃત સાહિત્ય વૈભવ શ્રેણી’ સંસ્કૃતમાં રચાયેલા સાહિત્યનો નીચોડ નથી ફક્ત ઝલક છે, પ્રસાદ છે, આચમન છે. આ આચમન પણ આપને શબ્દોથી રચાતા એક નવા જ વિશ્ચની સફર પર લઇ જાય છે, તો આવો કરીએ સંસ્કૃત સાહિત્યના બ્રહ્માંડની સફર...

 

 


There have been no reviews