Dark Secrets in Gujarati


Dark Secrets in Gujarati

Rs 500.00


Product Code: 19126
Author: Agatha Christie
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Dark Secrets in (Gujarati Edition) by Agatha Chistie | New Suspense, Thriller Novel book in Gujarati by Agatha Christie.

ડાર્ક સિક્રેટ  (ગુજરાતી) - લેખક : અગાથા ક્રિસ્ટી 

ઇંગ્લેન્ડની ઇસેક્સ કાઉન્ટીમાં આવેલ વિશાળ જાગીરનાં માલિક મિસિસ એમિલી ઇંગલથોપની કરપીણ હત્યા થાય છે.

એમિલીએ છ મહિના પહેલાં જ એમનાથી ઉંમરમાં ઘણા નાના આલ્ફ્રેડ સાથે પુનઃલગ્ન કર્યા હતાં. તેમની સાથે એમિલીના બે સાવકા પુત્રો જહાન અને લોરેન્સ, જહાનની પત્ની મૅરી, આકરા મિજાજવાળા હાઉસકીપર એપ્લિન હાવર્ડ, નર્સિંગનો અભ્યાસ કરતી મિસ સીન્થિયા રહે છે. ઝેરી પદાર્થોના નિષ્ણાત ડૉક્ટર બૌરસ્ટાઇન નિયમિત રીતે તેમના ઘરે પણ આવે છે. તેમને જોનની પત્ની મૅરી સાથે ભેદી સંબંધ પણ છે. આ દરેક વ્યક્તિને મિસિસ ઇંગલોર્પના મૃત્યુથી કોઈ ને કોઈ ફાયદો થાય તેમ છે.

જુદા જુદા હેતુ ધરાવતી શકમંદ વ્યક્તિઓમાંથી કોણે આવું હિચકારું કૃત્ય કર્યું હશે?

શું તીક્ષ્ણ અવલોકનશક્તિ અને પ્રખર બુદ્ધિ ધરાવતા ડિટેક્ટિવ હરક્યૂલ પોઇરો આ કેસ ઉકેલી શકશે? શું અનેક તાણાવાણાથી ગૂંથાયેલી જાળને તોડીને અપરાધીને પકડવામાં શું પોઇરો સફળ થશે?

આવાં અનેક રહસ્યાત્મક પ્રશ્નો પેદા કરતી અને આવા અનેક ઉતાર-ચઢાવ અને અણધાર્યા વળાંકમાંથી પસાર થતી આ થ્રિલર, એકવાર વાંચ્યા પછી તમને વારંવાર વાંચવાનું મન થશે.


There have been no reviews