Kerr Karaje in Gujarati by Jule Vern
Kerr Karaje in Gujarati by Jule Vern | Gujarati translation of the book Facing the Flag૧૮૯૬ માં લખાયેલી FACING THE FLAG કથામાં સમગ્ર માનવજાતને નષ્ટ કરી શકે એવી ક્ષમતા ધરાવતા સ્વયંસંચાલિત અને મહાસંહારક મિસાઇલની શોધના કથાબીજનો આધાર લેવાયો છે. કેર કરાજે નામનો દરિયાઈ ચાંચિયો બેંક કપ ટાપુની ભૂગર્ભ ગુફામાં વિધ્વંશક મિસાઈલ બનાવવા ઇચ્છે છે. એવી વિધ્વંસકારી નીતિરીતિ સામે વ્યક્તિગત પ્રેમ અને હૂંફ્તે ચલ બનાવી શકાય છે, પરંતુ એવી શક્યતા નહીં હોય ત્યારે વ્યક્તિનો અંગત સ્વાર્થની સામે પોતાના દેશ અને દેશના આનતાન અને ગૌરવના પ્રતીકરૂપ એના રાષ્ટ્રગીત કે રાષ્ટ્રધ્વજ માટેના પ્રેમની દઈ દઈ શકાય ખરી જ વ્યક્તિના આંધળા સ્વાર્થ વિરુદ્ધ સમષ્ટિના હિતની રક્ષા માટેના એલવીરના પ્રવાસ માટેનો એ ઐતિમ ઉપાય જ ગણી શકાય. એમાં એની સફળતા કે નિષ્ફળતા ઉપર જ માનવજાતનું ભાવિ લટકતું હોય છે. માનવઇતિહાસના કોઈપણ સમયના કોઈપણ સમાજની રમ માટેનો પ્રયાસ ગણી શકાય તેવી આ કથા છે. મૂળ ફ્રેન્ચ ભાષામાં લખાયેલી આ કાનું અંગ્રેજીમાં જ એકથી વધુ વાર અવતરણ થયું હતું. એ ઉપરાંત પશ્ચિમનાં સિનેજગતમાં આ જ થીમ ઉપર અનેક ૧૯મી બની છે. જેમ્સ બૉન્ડ સીરીઝની મોટાભાગની ફિલ્મોની કથાવસ્તુ પાછળ પણ આ કે મધ્યવતી વિચાર રહેલો છે. જૂલે વર્નની પ્રમાણમાં ઓછી જાણીતી હોવા છતાં માનન્તજાત અને નવી દુનિયા માટે પડકારરૂપ બનતી માનસિકતાવાળા વ્યક્તિગત સ્વાર્યમાં અંધ એવા પાત્રોને પણ એવું જ મહત્ત્વનું સ્થાન આ કથામાં મળેલું છે. |