Jivan Ni Moj
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Jivan Ni Moj By Heta Bhushan | Ideal Gujarati book for gift to someone. જીવન ની મોજ - લેખક : હેતા ભૂષણ પળે પળને પોંખવાની રીત. જીવન ને હર ક્ષણે મોજ-મસ્તીથી શણગરવા નાના-નાના પ્રસંગો દ્વારા આ પુસ્તક ના પાને પાને ચપટી ભરીને પ્રેમનો મહિમા, ખુશીની લહેરખી અને મમતાની ફોરસ વેરાયેલ છે. તે વાંચીને વાચકોને મોજ પડે જશે. અને તેમાં રહેલ ચપટીભર સમજ જો જીવનમાં સાચી "મોજ" રોજ માણી શકશે. |