Life I M Possible


Life I M Possible

Rs 500.00


Product Code: 18033
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 152
Binding: Soft
ISBN: 9789393223838

Quantity

we ship worldwide including United States

Life I M Possible by Praful Shah | Inspirational articles about life | Praful Shah Book | 

લાઈફ આઈ એમ પોસિબલ - લેખલ : પ્રફુલ શાહ 

              મૂળ રાજવી કવિ કલાપીના ગામ લાઠીના વતની, પણ ચાર દાયકાથી મુંબઈના ગુજરાતી પત્રકારત્વમાં સક્રિય પ્રફુલ શાહ હજારો લેખ અને કેટલીય લોકપ્રિય કોલમ લખી ચૂક્યા છે. નામાંકિત અખબારોમાં મહત્ત્વપૂર્ણ જવાબદારી તેમણે સફળતાથી નિભાવી છે. સાથોસાથ સિનેમાના ઊંડા અભ્યાસી. ૨૦૧૯ના ઑગસ્ટમાં તેમના નામે અનોખો વિક્રમ નોંધાયો : માત્ર ૧૫ દિવસમાં તેમની સંકલ્પના અને સંશોધનવાળી બબ્બે વેબ મૂવી બારોટ હાઉસ' અને પૌષમ પા'Zee5' પર રીલીઝ થઈ. કોઈ ગુજરાતી કે ભારતીય લેખક કે પત્રકાર આવું અગાઉ કરી શક્યા નથી. પાંચ આંતરરાષ્ટ્રીય ક્ષ્મિ ફેસ્ટિવલ અટેન્ડ કરી ચૂકેલા પ્રફુલભાઈએ 'અજબગજબ કસબ' અને 'એક પટરાણી, એક ખટપટ-રાણી’ નામનાં નાટક લખ્યાં છે.
                       વી. સીરિયલમાં ‘સ્વકિનારે' (ગુજરાતી - ૧% જેટલા એપિસોડ), “જીવન-જ્યોતિ (૧૩ એપિસોડ) અને 'રજની' સહિતની કેટલીક સીરિયલમાં લેખન કર્યું છે. છોગામાં બંધ વહાઈટ લૅન્ડ', “ફાધર્સ ડે” અને ગુરખા સેનિક વિનું પ્રસાદ શ્રેષ્ઠ પર બાયોપિક લ્મિમાં એમની કલમની કમાલ છે.
                      પુસ્તકો અને ફિલ્મો : (૧) “દૃશ્યમૂ-અર્દશ્યમ્' (દૈનિક અખબારમાં ધારાવાહિક પ્રાગટય, પછી નવલકથા, ગુજરાતી-મરાઠી તથા અંગ્રેજી-હિન્દી ભાષામાં પુસ્તક “ફાધર્સ ડે” અને હિન્દીમાં લ્મિ), (૨) “યુદ્ધકેસરી' મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર), (3) ‘સરનામાં ઝિંદાદિલીનાં', (૪) ‘અનિજા', (૫) ઇતિહાસ પાછળનો ઈતિહાસ” અને (૬) *UNકોમન મેન.


There have been no reviews