Sadionu Shanpan


Sadionu Shanpan

Rs 1200.00


Product Code: 17064
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 400
Binding: Hard

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Sadionu Shanpan By Leo Tolstoy

સદીઓનું શાણપણ - લેખક : લેઓ ટોલ્સટોય

મૂળ અંગ્રેજી પુસ્તક ‘A Calendar of ’Wisdom નામે પ્રગટ થયેલું, જેનો સંજીવ શાહે કરેલો આ ભાવાનુવાદ છે. પ્રકાશનની ઉચ્ચ કક્ષાની ગુણવત્તાવાળું આ પુસ્તક સુંદર માવજત પામ્યું છે અને ભેટ આપવા માટે પણ આદર્શ છે

આ પુસ્તક ચિંતન કે તત્વજ્ઞાનનું કોઈ સાધારણ પુસ્તક નથી. મહાન રશિયન ચિંતક અને નવલકથાકાર લિયો તોલ્સતોયે વર્ષોની સાધના કરીને વરસના દરેક દિવસ માટે વિશ્વના મહાપુરુષોના કુલ ૩૬૬ શ્રેષ્ઠતમ વિચારોનું સંકલન અહીં પીરસ્યું છે. તેમાં વિશ્વના સઘળા ધર્મોનો સાર છે. મહાન સાહિત્યિક કૃતિઓનો મહામુલો અર્ક છે, તો જીવન ઉત્કૃષ્ટ બનાવે તેવી આધ્યાત્મિક ચિંતનકણિકાઓ પણ છે. 


There have been no reviews