Jindagi Nu Panchamrut


Jindagi Nu Panchamrut

Rs 240.00


Product Code: 18085
Author: Dr. Vijay Thakkar
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 112
Binding: Soft
ISBN: 9789389946062

Quantity

we ship worldwide including United States

Jindagi Nu Panchamrut by Dr. Vijay Thakkar | Gujarati book about the golden ways to achieve happiness, joy, success, wealth, possessions, happiness, peace, prosperity in life.

જીંદગી નું પંચામૃત - લેખક : ડો. વિજય ઠક્કર 

જીવનમાં ખુશી, આનંદ, સફળતા, ધન, સંપતિ, સુખ શાંતિ, સમૃદ્ધિ, જે મન ચાહે તે પ્રાપ્ત કરવાના સોનેરી રસ્તાઓ.

પુસ્તક વિષે : 

 આ પુસ્તક જિંદગીનાં અનેક પાસાંઓને સ્પર્શે છે. પોઝિટિવિટી, નેગેટિવિટી, સેલ્ફ કોન્ફિડન્સ, માર્કેટિંગ, કરિયર વિગેરેની ચચી પણ છે. અને ધર્મ, અધર્મ, કર્તવ્ય, સપનાં, આશા, ઈચ્છા, જીવન - મૃત્યુ વિશેનું ચિંતન પણ છે. જિંદગી વિશે અમૂલ્ય ભાથું પીરસનારા સાધુ - મહાત્માના બોધ પણ અહીં છે અને આધુનિક જીવનમાં સફળતાની ટોચે બિરાજનારા સક્સેસ વ્યક્તિત્વોની સત્યકથાઓ પણ છે. ટૂંકમાં, ભગવાન ગૌતમ બુદ્ધથી માંડીને સ્ટિવ જોબ્સ અને મહાભારતથી માંડીને આધુનિક ભારત સુધીની અનેક વાતો આ પુસ્તકમાં જિંદગીના એંગલથી સમાવિષ્ટ કરી છે.

About the book:
This book touches on many aspects of life. There are also positives, negativity, self confidence, marketing, career etc. And there are also thoughts about religion, iniquity, duty, dreams, hope, desire, life-death. There are also the teachings of the sadhu-mahatma who give invaluable information about life and also the true stories of successful personalities who are at the top of success in modern life. In short, the book covers many things from the angle of life, from Lord Gautam Buddha to Steve Jobs and from the Mahabharata to modern India.


There have been no reviews