Jindagi Tane Thank You
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Jindagi Tane Thank You by Dr. Nimit Oza. Why you should be thankful to your life? sensory stories that the authors have flown on Facebook are unimaginable for their fans.
જીંદગી તને થેંક યુ - લેખક : ડો. નિમિત ઓઝા યુવા વયે જ લોકપ્રિયતાના શિખરો સર કરનાર પ્રતિભાશાળી સર્જક ડૉ. નિમિત ઓઝાના હૃદયને સ્પર્શે તેવા લાગણીસભર લખાણોનો સંગ્રહ. લેખકે ફેસબુક પર વહેતી મૂકેલી આ સંવેદનાકથાઓ તેમના ચાહકોને અચૂક ગમી જાય એવી છે. ઉચ્ચ ગુણવત્તાના આર્ટપેપર પર ફોરકલરમાં મુદ્રિત, સુંદર માવજત પામેલું પુસ્તક. We have a large section of inspirational, motivational & positive thinking books in Gujarati. Purchase at our website & we will deliver at your home any where in the world. |