Jivan Ni Vat
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Jivan Ni Vat by Sudha Murty | Another best seller Gujarati book by Sudha Murty. જીવન ની વાત - લેખક : સુધા મૂર્તિ મન ની વાત આગળ વધે છે આ પુસ્તકની દરેક સત્ય ઘટના માનવસ્વભાવની સુંદર અને બિહામણી, બંને તસવીર એકસાથે આપણી સામે મૂકે છે. તેમ છતાં અહીં વાત છે આ બધાંથી પણ પર એવી સન્માનથી જિવાતી જિંદગીઓની... ક્યારેક કોઈનું એક નાનું અમથું સાહસભર્યું પગલું અનેક લોકોને સ્પર્શી જતું હોય છે. આ પુસ્તક એક પ્રતિબિંબ છે આપણી આસપાસનાં જીવનમાં જિવાતાં નાનાં-મોટાં યુદ્ધોનું. |